મોંહંમદી હાઇસ્કુલ, બાલાશિનોર

   
default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

ઘરમાંથી મેળવેલા સંસ્કારોને યોગ્ય  માવજત મળે તેવું વાતાવરણ શાળાઓ ઉભી કરી શકે તો ?વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ અને સંસ્કાર મેળવી દેશમાં ગર્વભેર ઉભા રહી શકવા જોઈએ. એટલા માટે જ સાંસ્કૃતિક  પ્રવૃતિઓ,રમતગમતને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ઈકો કલબ, અને વિજ્ઞાન મંડળ દ્રારા વૈજ્ઞાનિક વાતાવરણથી પરિચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે  ‘સેતુ’   દ્રીમાસીક મેગેઝિન શાળા ચલાવે છે. જેમાં વિદ્યાર્થીઓ  પોતાના લખાણો આપે છે. તથા શાળાની પ્રવૃતિઓથી વાલીઓ અને સમાજને વાકેફ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સેતુ ખરા અર્થમાં વિદ્યાર્થી,શિક્ષક અને સમાજને જોડવાનો હેતુ સાબિત થાય એવા પ્રયત્નો થઈ રહયા છે.

ઉચ્ચ ટકાવારી અને પ્રવૃતિઓના કારણે શાળાએ તાલુકામાં તથા જિલ્લામાં ઘણું ગજુ કાઢયું છે. વિદ્યાર્થીઓના વિકાસને પ્રોત્સાહીત રકવાના તમામ પ્રયત્નો થાય એવી કોશીશ સ્ટાફ અને મંડળ વડે થતી રહે છે.

Thanks,

દ્રષ્ટિ કથન

-સમાજની બહેનોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રયત્નો કરવા.

- જરીયાતમંદ અને આર્થિક રીતે નબડા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું.

- શિક્ષણનો બહોળો ફેલાવો કરવો તથા દેશના સુસજજ નાગરીકો બનાવવા.

- આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ, અને સ્વતંત્રતાના ગુણો વિકસાવવા.

- વિશ્વદર્શન કરવું.

ધ્યેય કથન

"ક્ષણક્ષણ શિક્ષણ"


   

મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mohammadiskulbalasinor.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 23,045