મોંહંમદી હાઇસ્કુલ, બાલાશિનોર

   
aboutus

શાળા વિશે

શાળાની ઈમારત

અમારી શાળા બાલાશિનોરમાં ભાવસારવાડ તથા બેકારચોકની વચ્ચે આવેલી છે. નવાબ સાહેબના જુના રાજમહેલના વિસ્તારમાં જુના એડલજીના ડેલા પાસેની જગ્યામાં આશરે ૧૦,૦૦૦ ચો.-ફુટના વિસ્તારમાં બાંધકામ કરી બનાવેલ છે. વર્ષ ૨૦૦૦ની સાલમાં સંસ્થાએ અદ્યતન સુવિધાવાળું બે માળનું મકાન બનાવેલ છે.

બાલાશિનોર શહેરની નામાંકિત  સંસ્થાઓમાં આની ગણતરી થાય છે. જેમાં ૮૫૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. જુન ૧૯૯૧માં આ શાળાની શરૂઆત કરી ત્યારે માત્ર ચાર જેટલા રૂમોમાં એની  શરૂવાત કરેલ  હતી. સમાજનાં જાગૃત પ્રહરીઓની દીર્ઘદ્રષ્ટિના પરિણામે શાળા આજે અદ્યતન મકાનમાં ફેરવાઈ ગઈ છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mohammadiskulbalasinor.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 14,446