મોંહંમદી હાઇસ્કુલ, બાલાશિનોર

   
documents

પત્રકો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયાની માહિતી

શૈક્ષણિક વર્ષ જૂનની શરૂઆતમાં મેરીટના આધારે ધો-૮ તથા ૧૧માં પ્રવેશ આપવામાં આવે છે. વાલીઓએ શાળામાં માર્કશીટની ઝેરોક્ષ જમા કરાવવાની હોય છે. ત્યાર બાદ મેરીટ યાદી બહાર પાડવામાં આવે છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને શાળામાંથી પ્રવેશ ફોર્મ મેળવીને શાળા છોડયાનું પ્રમાણપત્ર, તથા રીઝલ્ટની ઝેરોક્ષ આપવાની રહે છે. રાજય બહારનાં વિદ્યાર્થીઓએ શાળા છોડયાના પ્રમાણપત્ર પર જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીનાં હસ્તાક્ષર લેવાના હોય છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mohammadiskulbalasinor.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 14,448