મોંહંમદી હાઇસ્કુલ, બાલાશિનોર

   
trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

ટ્રસ્ટના હેતુઓ

સામાજીક- ગરીબ જરૂરીયાતમંદોને માસીક અનાજ વિતરણ

વૈદકીયસહાય -આપતી વખતે મદદ -ઈદ પ્રસંગે સહાય

શૈક્ષણિક : - મોહમંદી હાઈસ્કૂલનું સંચાલન

            -  સર્વોદય પ્રાયમરી સ્કૂલનું સંચાલન

            - મોહમંદી ઉ.મા.(સામાન્ય પ્રવાહ) સંચાલન

            - ગરીબ - તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક મદદ 

             - ગરીબ બાળકોને યુનીફોર્મ,ફી,નોટબુક,પુસ્તકોની સહાય.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્રઃ

બાલાશિનોર શહેરના જરૂરતમંદ વ્યકિતઓને અનાજ,કપડાં,દવાઓ તથા શૈક્ષણિક સહાય કરવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે યુનીફોર્મ, પુસ્તકો, નોટબુકો, તથા જરૂરી ફી ની વ્યવસ્થા કરે છે. સંસ્થા મેડિકલ કેમ્પ તથા ઈનામવિતરણ, ઈદમિલન સમારોહ જેવા કાર્યક્રમોનું આયોજન કરી સમાજના લોકોને સંસ્થાભિમુખ કરે છે.

સંસ્થાની સ્થાપનાં ૧૯૮૯ માં કરેલ હતી. જે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગનું સંચાલન કરે છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mohammadiskulbalasinor.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 14,453